Likeit Char Dham Yatra Rejuvenesse INIFD Rajkot Fashion Show
Tamil Status Video Saap Sidi Festival Post
Knowledge Guru » Old Gujarati Generation Vs New Gujarati Generation
Nir Gujarati Old Gujarati Generation Vs New Gujarati Generation Nir Gujarati

 
Old Gujarati Generation Vs New Gujarati Generation

'મારાબાપાખરુંકહેતાહતા'
એવુંમાણસને જ્ઞાનથાયછેત્યાંસુધીમાંતોએનોદીકરોએવુંવિચારતોથઈગયોહોયછે

કે'મારાબાપાખોટાછે.'

                                                   
વિષય:
આજકાલબધુંજબદલાઈરહ્યુંછે...‏ 
આજકાલબધુંજબદલાઈરહ્યુંછે...‏
 
આજકાલબધુંજબદલાઈરહ્યુંછેઅનેવળીઝડપભેરબદલાઈરહ્યુંછે.
 
પરિવર્તનનીઝડપનેકારણેઅક્કલબહેરમારીજાયતેવુંપણથાયછે. 

ઘડપણનીવ્યાખ્યાશી?
 
ઘડપણએટલેપરિવર્તનનેસ્વીકારવાનીઅનેપચાવવાનીઅશક્તિ.

માનવઈતિહાસમાંક્યારેપણજૂનીપેઢીનેનવીપેઢીડાહીલાગીનથી.
જગતનુંસૌથીઘરડુંવિધાનઆપ્રમાણેછેઃ‘આદુનિયાહવેપહેલાજેવીરહીનથી.
 
’પ્રત્યેકસૂર્યાસ્તનવુંઅંધારુંમૂકતોજાયછે.
પ્રત્યેકસૂર્યોદયનવુંઅજવાળુંલેતોઆવેછે.
 
છાશપીવાનુંઘટતુંજાયછેઅનેબિયરપીવાનુંવધતુંજાયછે.
 
ગોળપાપડીખાવાનુંઘટતુંજાયછેઅનેચોકલેટખાવાનુંવધતુંજાયછે.
 
ગાયપાળવાનુંઘટતુંજાયછેઅનેકૂતરાપાળવાનુંવધતુંજાયછે.

ચાલવાનુંઘટતુંજાયછેઅને‘સ્કૂટરવાનું’
વધતુંજાયછે

વિચારવાનુંઘટતુંજાયછેઅનેડાચુંવકાસીનેટીવીજોયાકરવાનુંવધતુંજાયછે

લોહીનીસગાઈનીઅનેલગ્નસંબંધનીબોલબાલાઘટતીજાયછે.
 
અનેમનમેળનામાનપાનવધતાંજાયછે.
માબાપનીકડકાઈઘટતીજાયછેઅનેસંતાનોનીજોહુકમીવધતીજાયછે.
 
ભાખરીનીજગ્યાએબ્રેડઅનેઢેબરાનીજગ્યાએપિઝાનુંચલણવધતુંજાયછે.
 
લીંબુનુંશરબતએકાએકલિમકાબનીજાયછે.
યુગલહોયએવાકપ–રકાબીનીજગ્યાએવાંઢો‘મગ’
આવીજાયછે.
 
ઘરેઘરેગૃહિણીઓકહેતીથઈછેઃ‘આજેબહારજમીઆવીએ.’ 
 
સ્કૂટરનારીમુક્તિનુંવાહનબનીરહ્યુંછે.
 
જૂનીઆંખેનવાતમાશાજોવાનીપણએકમજાહોયછે.
આવીમજાનમાણીશકેતેવીઅવસ્થાનેઘડપણકહેવામાંઆવેછે.
 
ઘડપણમનનીઅવસ્થાછે.
 
નવીપેઢીનેઓરડોછોડતીવખતેસ્વિચઓફકરવાનીટેવહોતીનથી.
 
કેટલાકઘરોમાંઉંમરલાયકવડીલસતતસ્વિચઓફકરતાજરહેછે.
 
બાથરૂમમાંદિવસેપૂરતુંઅજવાળુંહોયતોય
લાઈટચાલુકરીનેસ્નાનકરવાનુંનવીપેઢીનાયુવક–યુવતીઓનેગમેછે.

ઓછાપાવરનોબલ્બએમનેબિલકુલગમતોનથી.
 
શિયાળામાંપણફ્રીજનુંઠંડુપાણીપીવાનુંએમનેગમેછે. 
શિયાળામાંપણપંખોચાલુરાખીનેસૂઈજવાનુંવ્યસનકેળવાતુંજાયછે.
 
પૈસાવધારેખર્ચાઈજાયતેઅંગેનીયુવાનોનીલાપરવાહીવડિલોનેઅકળાવેછે.
 
જૂનીપેઢીનેબગાડપજવેછે,
નવીપેઢીનેબગાડપજવતોનથી.
 
જમાઈઓદીકરાજેવાથતાજાયછેઅનેદીકરાઓજમાઈજેવાથતાજાયછે.
 
એકમિત્રેકહેલુઃ
‘ટીવીનેકારણેમારીનવવર્ષનીછોકરીરાતોરાતઅઢારવર્ષનીથઈગઈ!’
 
હનિમૂનપરજઈઆવ્યાપછીતરતજછૂટાછેડાલેવાયતેવાબનાવોવધતારહેવાનાછે.
 
આવુંબધુંવાંચીનેમોટરાઓએઅકળાવાનીજરૂરનથી.
 
જીંદગીભરકણસતારહીનેપતિ–પત્નીસંસારવેંઢારે
તેનાકરતાંછૂટાંપડીજાયતેમાંકશુંખોટુંનથી.
 
પવન,
ઝરણુંઅનેવાદળતોવહેતાંજરહેવાનાછે.
 
ટીવીનીસિરિયલજોઈએ,
એજરીતેપરીવર્તનનેનીરખવાનીમજામાણવાજેવીછે.  
 
સરતિઈતિસંસારઃ!
જેસરતોરહેછેતેનુંજનામસંસાર.

 HOW TRUE............!!!!!

 Team NriGujarati.Co.In

 www.NriGujarati.Co.In

Nir Gujarati   Nir Gujarati