Likeit Char Dham Yatra Rejuvenesse INIFD Rajkot Fashion Show
Tamil Status Video Saap Sidi Festival Post
Aa Gujarat Che Ke Jya... This is Gujarat Where... Read Very Interesting Point about Gujarati People
Visited:1770
 

Aa Gujarat Che Ke Jya…  This is Gujarat Where… Read Very Interesting Point about Gujarati People

Real Estate in Bagodara   -   Property in Bagodara

==========================

ગુજરાત છે કે જ્યાં ;

" યમદૂત પહોંચે પહેલાં 108 પહોંચી જાય છે "

ગુજરાત છે કે જ્યાં ;

" વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે આવે "

ગુજરાત છે કે જ્યાં ;

" કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી "

ગુજરાત છે કે જ્યાં ;

" મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે "

ગુજરાત છે કે જ્યાં ;

" લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય"

ગુજરાત છે કે જ્યાં ;

" રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે "

ગુજરાત છે કે જ્યાં ;

" લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના ,

મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય મારે "

ગુજરાત છે કે જ્યાં ;

" કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે "

ગુજરાત છે કે જ્યાં ;

" ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને નીકળે છે "

ગુજરાત છે કે જ્યાં ;

" અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે "

ગુજરાત છે કે જ્યાં ;

" દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે "

ગુજરાત છે કે જ્યાં ;

"ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે "

ગુજરાત છે કે જ્યાં ના;

" મુખ્યમંત્રી જેવી લોકપ્રિયતા દુનિયામાં એક પણ મંત્રી ની નહીં હોય "

આવા ગુજરાતનો રહેવાસી હોવાનો મને ગર્વ છે અને તમામ ગુજરાતીઓ ને #‎સલામ કરું છું.

છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?

જેમ કે,

શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત ચલાવે.

ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.

મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.

બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ.

ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ પચી રૂપીયાના સેલ નહી નાખીએ.

ઇમ્પોર્ટેડ શાકભાજીના રવાડે - રસોઈ શોને કારણે ચડીએ. જેમ કે બ્રોકોલી પણ કોથમરી મફત માંગવાની.

સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું .

પહેરવા માટે? એટલે શું?

પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.

ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને પણફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.

પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.

બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.

પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.

અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.

લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)

દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!

Read Gujarati SMS Online   -   Gujarati Shayri SMS of Love

Gujarati hova no garv karo, karan ke........

1:- Desh ni total

income tax ma 24% hisso Gujaratiyo no che.

2:- Total daan ma 62% hisso Gujaratiyo no che.

3:- Bharat ma total 15,000 goushala mathi 12,000

goushalao Gujarati samuday dwara sanchalit che.

4:- Bharat ma kul 50,214 Gujarati mandir athva

tirth dham che.

5:- Bharat ma 46% share dalal Gujarati che.

6:- Bharat na vikas ma 25% yog-dan Gujaratio nu

che jyare ke kul Gujarati samuday ni Sankhya

Bharat ma khali 6% j che.

7:- Bharat no sau thi saro neta pan Gujarati

(Narendra Modi) che.

8:- Ane Bharat no sau thi richest Manas pan

Gujarati MUKESH AMBANI.

9:- indian currency upar

photo Pan gujrati no che...

plz forward to all Gujarati..........

========================================
News of, Famous Bargaining Tricks in Gujarat

Also Like, Kem Cho Majama Gujarati Tadka in Bollywood

 

Post Comment
Name: *
Email: *
Comment : *
Code : *    
   

Subscribe for News Letter

 
 

Tell a Friend
Your Name Friend's Name
Your Email address* Friend's email address*

Comments
No Comment Found.
Click here to give comment
Aa Gujarat Che Ke Jya... This is Gujarat Where... Read Very Interesting Point about Gujarati People
Aa Gujarat Che Ke Jya... This is Gujarat Where... Read Very Interesting Point about Gujarati People
Nir Gujarati Nir Gujarati

All Topics
Question Paper Delivery System - Benefits of QPDS in Education from Paper to Web Color Blast 2023 Holi Pool Party at Himani Resort by Friend’s and Group
Dhuleti Celebration 2023 organised by Gram Vihar Resort on 8th March The Heaven Water Park organized Open Air Music Festival Holi Party
RR Event presents KESARIYA Holi Festival of Colors DJ Party at Mad Over Grills Aatman’s HOLIFEST Season 7 – Biggest Holi Party in Rajkot
What is the best Online Exam Software? Reasons to use Online Examination Website Best Online Exam Software India - What is a Proctored Exam Online? - Online Test Tool
Sai Baba Wallpaper HD App Devotional Shirdi Sai Baba Wallpaper Hair Transplant Clinic in Rajkot - Consult Hair Transplant Specialist Doctor in Rajkot Gujarat
Nir Gujarati   Nir Gujarati

Click here for more topics